ભજન - મારી હેલી રે ગગન ચડીને જોઇ લ્યો - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - મારી હેલી રે ગગન ચડીને જોઇ લ્યો


મારી હેલી રે ગગન ચડીને જોઇ લ્યો, આપણા ગુરૂજીનો દેશ...ટેક

કોણ બુંદકી માતા ધરણી રચાયી, કોણ બુંદકા આકાશ
કોણ બુંદકા પ્રાણી પુરૂષ રચાયા, કોણ બુંદકા સંસાર...મારી

અલીલ બુંદકી માતા ધરણી રચાયી, બરફ બુંદકા આકાશ
પવન બુંદકા પ્રાણી પુરૂષ બનાયા, ચેતન બુંદકા સંસાર...મારી

રૈન તો સમાણી હેલી ભાણમા, ભાણ તો સમાણા આકાશ
આકાશ સમાણુ હેલી શુનમાં શુન સમાણુ હેલી માય...મારી

અમી તૃષ્ણાના ત્યા ઝરણા જરે, રતન મણીનો પ્રકાશ
કહત કબીર ધરમ દાસકો, ફેર મીલનકી નહિ આશ...મારી

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...