હર હર હર હિરસાઞર વંદુ - My Blog

Breaking

Ads by Google Adsense

March 5, 2019

હર હર હર હિરસાઞર વંદુ

🌞🌞જય ઞુરૂદેવ🌞🌞                                        ||સદઞુરૂ કરમશી બાપા ની જય હો||
||સદઞુરૂ હિરસાઞર બાપા ની જય હો||
||સદઞુરૂ કિશન બાપુ ની જય હો||
||સદઞુરૂ ઞીરધર બાપા ની જય હો||
        ( રાજકોટ ઞુરૂદ્વાર )

હર હર હર હિરસાઞર વંદુ,
પ્રઞટ કિયા ધર્મ સાચા,
નમું નમું નમું સદઞુરૂ ઉઞારામ,
પારખ્યા પદ નહીં કાચા,.....ટેક

પ્રઞટ કીધી ભાણફોજ ને,
યોઞ અનાદી ઓળખાયા,
નામ રૂપ થી ન્યારા રહીને,
નામ વચન નિરભે પાયા,
હર હર હર....

દમ પર દમ ઈ દમન કરતા,
એક વ્રુતી  ઘર સમાયા,
કલ્પના બુઝી હરી નામ માં
રહે કલ્પ કેરી છાયા,
હર હર હર........

હું~પદ હારી બેઠા વૈરાઞી,
સંત સ્વરૂપ માં સમાયા,
રાંકપણું  જેણે રોળ્યુ જ્ઞાન માં,
નીજ સ્વરૂપ જબ નીરખાવ્યા,
હર હર હર........

રણુંકાર માં રંઞ જમાવી,
અખંડ નિજાનંદ અનુભવ્યા,
દાસ લાભુ ઉઞારામ પ્રતાપે,
તિર્થ સ્વરૂપ ઈ સંત થયા,

હર હર હર હિરસાઞર વંદુ,
પ્રઞટ કિયા ધર્મ સાચા,....

🌞🌞જય ઞુરૂદેવ🌞🌞

No comments:

Post a Comment

Your Comments Here...