ભજન - મીરાંબાઈ પાછા ઘેર જાઓ. - My Blog

Breaking

Ads by Google Adsense

March 21, 2019

ભજન - મીરાંબાઈ પાછા ઘેર જાઓ.

તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાંબાઈ પાછા ઘેર જાઓ.

હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાંબાઈ પાછા

મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ … મીરાંબાઈ પાછાં

મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાંબાઈ પાછાં

રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન … મીરાંબાઈ પાછાં

No comments:

Post a Comment

Your Comments Here...