નમસ્તે દોસ્તો, સાચું વાંચ્યું તમે આજે અમે તમારા માટે ખુબ જ મોટી ખુશખબરી લઇને આવ્યા છીએ. આપણે બધા જાણીએ જ છીએ કે ભારત સરકાર ડીજીટલ ઈન્ડિયાને ખુબ જ વધારે મહત્વ આપી રહ્યું છે.
અમુક બાબતને ધ્યાનમાં રાખીને આપણા મોદી સરકારે લાઇસન્સ બનાવવા વાળા એજન્ટોને દુર કરી નાખવાનો નિર્ણય કરી લીધો છે, કારણ કે લાઈસન્સ બનાવવા વાળા એજન્ટો કોઈ પણ લાઈસન્સ બનાવવા માટે આવે તો એમની પાસે થી ઘણા પૈસા વસુલ કરે છે, જેના કારણે સામાન્ય માણસ લાઈસન્સની અરજી આપી શકતા નથી. સામાન્ય રીતે આપણા દેશમાં એવો નિયમ છે કે લાઇસન્સ વિના ગાડી ન ચલાવી શકાય. તો પણ ઘણા એવા લોકો છે જે લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરે છે.
એટલા માટે હવે મોદી સરકારે એવો નિર્ણય કર્યો છે કે જેનાથી તમે તમારા ઘર નજીક ના CNC કેન્દ્ર માં જઈને ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવી શકો છો અને તમારે કોઈ વધારે ખર્ચ પણ નહિ કરવો પડે અને એક વખત અરજી કર્યા પછી ડ્રાઈવિંગ લાઈસન્સ તમારા ઘરે આવી જશે.
આજે પણ ભારત માં ઘણા બધા એવા લોકો છે. જેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી છતાં તે લોકો ડ્રાઈવિંગ કરતા હોય છે. આના કારણે મેમો પણ ભરવો પડે છે. આ બાબતને ધ્યાન માં રાખીને મોદી સરકારે આપણા માટે ખુબ જ મોટી ખુશખબરી આપી છે. હવે કોઈ પણ વ્યક્તિ સરળતાથી એમનું લાઇસન્સ કઢાવી શકે છે અને કોઈ પણ ડર રાખ્યા વિના રસ્તા પર ગાડી ચલાવી શકો છો. જો તમારી પાસે પણ હજી સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ નથી તો હવે તમે પણ સરળતાથી લાઇસન્સ કઢાવી શકો છો.
No comments:
Post a Comment
Your Comments Here...