રત્ન કણીકા
વિષય ત્યાગ દુર્લભ છે, દુર્લભ છે તત્વનો સાર,
દુર્લભ હે સહજાવસ્થા, બીન સતગુરૂ આધાર.
ઉતમ ચિંત્તા આત્મપદની, મોહ ચિંત્તા મધ્યમ,
અધમ હે ચિંત્તા કામ કી, નિંદા ચિંત્તા મહા અઘમ.
અધમ હે ચિંત્તા કામ કી, નિંદા ચિંત્તા મહા અઘમ.
જય જય જય ગુરૂદેવકો, સદા જયકાર ગુરૂદેવ,
દાસ લાભુ આનંદ ભયા, સદા ગુરૂ પદ સેવ.
દાસ લાભુ આનંદ ભયા, સદા ગુરૂ પદ સેવ.
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...