ભજન - સહજમે સતગુરૂ પાયા - My Blog

Breaking

March 11, 2019

ભજન - સહજમે સતગુરૂ પાયા

અખાનુ એક ભજન

ક્રિયા કરાવા કછુ ભી નાહી, સહજમે સતગુરૂ પાયા, મોહે આનંદ અદભુત આયા...ટેક

દેશ ન છોડ્યા વેશ ન છોડ્યા, ન છોડ્યા સંસારા,
સુતા નર નીંદ્રાસે જાગ્યા, મીટ ગયા સ્વપ્ના સારા...મોહે

કૃપા નાલ અંતર સે છુટયા, ગોલા જ્ઞાન મીલાયા,
આડ અટક સબ ફોડકે નિસર્યા, દૂર સે અજ્ઞાન ઉડાયા...મોહે

સારા કહે કોઈ બુરા કહે ને, અ૫ની મતી અનુસારા
સારા મોરા લોહ પારસ સ્પર્શે, સોન ભયા અખા સોનારા...મોહે

No comments:

Post a Comment

Your Comments Here...