આ અવસર છે રામ ભજન નો કોડી ન બેસે દામ
ભજી લેને નારાયણ નુ નામ....ટેક
કામ ક્રોધ લોભ મદ મોહ ને મુકી દે મન થી તમામ
માતાપીતા સુત બાંધવ તારા, ના આવે તારે કામ...ભજી લેને
અંધ બની ને અથડાવ મા ભુંડા, ઘટઘટ સુંદીર શ્યામ
દાસ સતાર કહે કર જોડી સબ સંતો ને પ્રણામ....ભજી લેને
🙏 જય ગુરૂદેવ 🙏
No comments:
Post a Comment
Your Comments Here...