ગેસ સબસિડી મળે છે પરંતુ, ખાતામાં પૈસા આવ્યા કે નહી, આ રીતે મોબાઈલથી કરો ચેક - My Blog

Breaking

January 16, 2020

ગેસ સબસિડી મળે છે પરંતુ, ખાતામાં પૈસા આવ્યા કે નહી, આ રીતે મોબાઈલથી કરો ચેક

આમ તો સબસિડીના પૈસા સીધા તમારા સંબંધિત બેન્ક ખાતમાં આવી જાય છે, પરંતુ કેટલીક વખત બેન્કની ભૂલના કારણે પૈસા એકાઉન્ટમાં નથી પહોંચતા.

2/5
 મોટાભાગના લોકોના ઘરમાં એલપીજી ગેસ કનેક્શન હશે. એવામાં કેટલાએ લોકો સબસિડીનો પણ ફાયદો લઈ રહ્યા હશે. આમ તો સબસિડીના પૈસા સીધા તમારા સંબંધિત બેન્ક ખાતમાં આવી જાય છે, પરંતુ કેટલીક વખત બેન્કની ભૂલના કારણે પૈસા એકાઉન્ટમાં નથી પહોંચતા. તો હવે પ્રશ્ન એ છે કે, કેવી રીતે ખબર પડે કે પૈસા એકાઉન્ટમાં આવે છે કે નહી. તો જોઈએ તેની રીત...

 સબસિડી સ્કીમ હેઠળ ગ્રાહકોને એક નક્કી કિંમત પર રસોઈ ગેસ સિલિન્ડર મળે છે, અને પછી બાદમાં કેટલીક રકમ સબસિડી તરીકે બેન્ક ખાતામાં પાછી આવી જાય છે. તો તમને એક રીત બતાવીએ, જેની મદદથી તમે ઘેર બેઠા ફોનથી ચેક કરી શકો છો કે, ખાતામાં સબસિડીના પૈસા આવ્યા કે નહી.

4/5

Advertisement
 સૌથી પહેલા પોતાના સ્માર્ટ ફોનના બ્રાઉઝરમાં www.mylpg.in ટાઈપ કરો. હવે તમારી જમણી સાઈડ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો જોવા મળશે, તેમાં તમારા સર્વિસ પ્રોવાઈડર ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો. ત્યારબાદ એક નવું વિંડો ખુલશે, જે તમારા સર્વિસ પ્રોવાઈડરની હશે. હવે સૌથી પહેલા ઉપર જમણી સાઈડ સાઈન-ઈન અને ન્યૂ યૂઝરનો વિકલ્પ મળશે. જો તમે પહેલાથી આઈડી બનાવ્યું હોય તો સાઈન-ઈન પર જાઓ ના બનાવ્યું હોય તો ન્યૂ યૂઝર પર જઈ આઈડી બનાવો.

 ત્યારબાદ લોગીન કરવા પર તમારી જમણી બાજુ અને વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી જોવા મળશે. તેના પર ક્લિક કરવા પર તમને જાણકારી મળી જશે કે, તમને કયા સિલિન્ડર પર કેટલી સબસિડી મળી છે, અને ક્યારે મળી. જો આ લિસ્ટ પ્રમાણે તમારા ખાતામાં સબસિડીના પૈસા નથી આવી રહ્યા તો, તમે ફીડબેકવાળા બટન પર ક્લિક કરી ફરિયાદ કરી શકો છો.

 જો તમારા એલપીજી આઈડીને એકાઉન્ટ સાથે લિંન્ક નથી કર્યું તો, તમે ડિસ્ટ્રીબ્યૂટર્સને મળી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો. સાથે તમે 18002333555 પર ફ્રીમાં કોલ કરીને પમ ફરિયાદ નોંધાવી શકો છો.

No comments:

Post a Comment

Your Comments Here...