આત્મચિંતન ની વાત - My Blog

Breaking

July 5, 2021

આત્મચિંતન ની વાત

*અત્યારની પેઢી જ કેમ આત્મહત્યા  કરે  છે?*
😷🤫🌻🌞🤫😷
*કારણ...*
આધ્યાત્મિકતા...0%
સંસ્કાર...0%
હિમ્મત...0%
સાહસ...0%
સરળ સાદા વિચાર...0%
પરિશ્રમ...0%
આત્મમંથન...0%
પ્રાચિન રહેણી કરણી...0%
જ્ઞાન...0%
આત્મ વિશ્વાસ...0%
વર્તન વિવેક...0%
શારિરીક રમત...0%
પુજા  પાઠ...0%
શ્રધ્ધા-વિશ્વાસ...0%

*માત્ર*
•Social media
•Google
•You tube
•Tik tok
•WhatsApp
•map
•Facebook
•twitter

ટુંકમાં કહીએ તો...

*પિતા પર વિશ્વાસ ન હોય,*
*Google પર વિશ્વાસ હોય...*

*રસ્તો ભુલી જાય તો માણસને ના પુછે,*
*Map ને પુછે..*.

*5000 facebook friends હોય...પણ.. અડધી રાત્રે દુ:ખમાં ભાગ લેવા પડોશી મિત્ર ના આવે...*

 *ગુરુને કંઈ પણ ન પુછે,*
*Youtubeમાં સર્ચ કરે...*

*સાયકલની ચેન ઉતરી ગઈ હોય કે ફયુઝ ઉડે તો પણ..* *નેટ ખોલવું પડે...*

*આ છે અત્યારની પેઢી...*

માત્ર કોઈ ની વ્યકિતગત વાત નથી.

*અત્યારની 85% પેઢીની વાત છે આ...*

બાળકોને અત્યારથી આધ્યાત્મિકતા બાજુ વાળો,
પરિવાર સાથે ધનિષ્ટતા રખાવો.
ગૌ શાળામાં લઈ જાવ,
દેવ દર્શન કરવા સાથે લઈ જાઉ.
ધર્મ ની પરંપરા શીખવાડો તો
તમે નહી હોઉ તો પણ મનથી
તંદુરસ્ત જીવન જીવશે...😊🤫🌻🙏🏻💐

No comments:

Post a Comment

Your Comments Here...