ગુરુદેવ ની આરતી... - My Blog

Breaking

Ads by Google Adsense

October 25, 2018

ગુરુદેવ ની આરતી...


જય જય જય ગુરૂદેવ  મહાદેવ  શુભકારી,
ગુરૂ  મહાદેવ  શુભકારી
ગૂરૂ  મુતિ   નિહાળી  શાતિ  તપ  ધારી...જય  દેવ  ગુરૂદેવ...

ધનય  દિવસ રૂડો  આજ, સદગુરૂ શયામ  દીઠા  મારા  સદગુરૂ  શયામ  દીઠા;
પાપ  કમ  થયા  પરલે  આનદ  મન  મીઠા...જય  દેવ  ગુરૂદેવ...

કોટિક  સુય   સમાન,  તેજસવી  મુતિ  ગુરૂ  તેજસવી  મુતિ
ચંદ્ર  સમાન  લહેરી  વાણી   મધુર  મીઠી...જય  દેવ  ગુરૂદેવ...

સવ્તિ  નસત  રીત,  અમૂત  જલ  વૂષટિ,ગુરૂ  અમૂત  જલ  વૂષટ;
અખડ  ધારા  વરસે,સદાયે  અમીદષટિ...જય  દેવ  ગુરૂદેવ...

કૂપા  કરીને  કૂપાળુ  સદગુરૂ  બહુનામી,  મારા  સદગુરૂ  બહુનામી;
દાસ  લાભુ  કહે  વા' લા  આપે  અતરયામી...જય  દેવ  ગુરૂદેવ...

જય  જય  જય  ગુરૂદેવ  મહાદેવ  શુભકારી, ગુરૂ  મહાદેવ  શુભકારી
ગુરૂ  મુતિ  નિહાળી  શાતિ  તપ  ધારી...જય  દેવ  ગુરૂદેવ...

                      જય ગુરુદેવ

No comments:

Post a Comment

Your Comments Here...