ભજન - જેના શ્વાસમાં સોહમ નામ નહિ;એનો એળે ગયો અવતાર સહી - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - જેના શ્વાસમાં સોહમ નામ નહિ;એનો એળે ગયો અવતાર સહી


જેના શ્વાસમાં સોહમ નામ નહિ;
એનો એળે ગયો અવતાર સહી...જેના

જેની આંખોમાં નિર્મળ નુર નહિ;
એના અંતરમાં આરામ નહિ…..જેના

જેના મુખમાં સતસંગ સાર નહિ;
એવા નુગરા સલીંલનું કામ નહિ...જેના

જેના હૃદયમાં સંતોનો ભાવ નહિ;
એવા કપટી કામીંનું કામ નહિ…જેના

જેની નાભિમાં નામ નિશાન નહિ;
એવા જીવોનેં ઠરવાનું ઠામ નહિ...જેના

જેનું નિજ સ્વરૂપમાં ધ્યાન નહિ;
એવા માયાવી સેવકનું કામ નહિ…..જેના

જેના હાથે પરમારથ દાન નહિ;
એવા ત્રંબક ધનિકોનું કામ નહિ...જેના

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...