ક્રિયા કરાવા કછુ ભી નાહી, સહજમે સતગુરૂ પાયા,
મોહે આનંદ અદભુત આયા...ટેક
મોહે આનંદ અદભુત આયા...ટેક
દેશ ન છોડ્યા વેશ ન છોડ્યા, ન છોડ્યા સંસારા,
સુતા નર નીંદ્રાસે જાગ્યા, મીટ ગયા સ્વપ્ના સારા...મોહે
સુતા નર નીંદ્રાસે જાગ્યા, મીટ ગયા સ્વપ્ના સારા...મોહે
કૃપા નાલ અંતર સે છુટયા, ગોલા જ્ઞાન મીલાયા,
આડ અટક સબ ફોડકે નિસર્યા, દૂર સે અજ્ઞાન ઉડાયા ...મોહે
આડ અટક સબ ફોડકે નિસર્યા, દૂર સે અજ્ઞાન ઉડાયા ...મોહે
સારા કહે કોઈ બુરા કહે ને, અ૫ની મતી અનુસારા
સારા મોરા લોહ પારસ સ્પર્શે, સોન ભયા અખા સોનારા ...મોહે
સારા મોરા લોહ પારસ સ્પર્શે, સોન ભયા અખા સોનારા ...મોહે
જય ગુરૂદેવ
No comments:
Post a Comment
Your Comments Here...