અક્કલ સાહેબ
અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે. તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ)ના ગુરુભાઈ અને ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય હતા. જાતે ગેડિયા બ્રાહ્મણ(કચ્છના ગેડી નામના ગામેથી સ્થળાંતરિત ગરો-મેઘવાળ-બ્રાહ્મણ). સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે તેમનું સમાધિસ્થાન અને આશ્રમ આવેલો છે. તેમની આ ગુરુગાદી બુંદશિષ્ય પરંપરાથી આજે પણ ચાલી રહી છે.





No comments:
Post a Comment
Your Comments Here...