જીંદગી વિશે... - My Blog

Breaking

Ads by Google Adsense

October 26, 2018

જીંદગી વિશે...


જીંદગી નાની ચોપડી છે,
પરમાત્માએ,
પહેલું પાનું જન્મનું,
છેલ્લું પાનું મૃત્યુનું,
પહેલેથી જ ભરીને બધાને આપી છે.
વચ્ચેનાં કોરા પાના આપણે,
એકબીજા માટે,
પ્રેમ, લાગણી, મદદ, માન-સન્માન, આદર, ફરજ......નાં અક્ષરોથી ભરી શકીયે.
આ ચોપડીને ગ્રંથ બનાવવો કે પછી પુસ્તક જ રાખવું એ આપણા પર નિર્ભર કરે છે.
“શુભ દિવસ”
                  જય શ્રી કૃષ્ણ

No comments:

Post a Comment

Your Comments Here...