ભજન - જો ઇચ્છે મુકતીકો મનસે - My Blog

Breaking

Ads by Google Adsense

October 27, 2018

ભજન - જો ઇચ્છે મુકતીકો મનસે


જો ઇચ્છે મુકતીકો મનસે, આપ સ્વરૂપ પીસાન લીઓ
આપ જાગ્યા વીના સ્વપ્ન ન નાસે, સિધ્ધાંત એજ પ્રગટ થીયો...ટેક

નહી તપસે ઓર વૈદિક કરમે, નહી દાન પુન્ય ઉપકાર કર્યે
સ્વ સ્વરૂપ સુખ નહી વેદમે, જે સંત સેવા મે રહ્યો...જો ઇચ્છે

શાસ્ત્ર પઢે મુખ પાઠ કરી, યજ્ઞ સે દેવ પ્રસન્ન કરે
આત્મ બહ્મકો જાનત નાહી, મુક્તિ પદ તો દુર રહ્યો...જો ઇચ્છે
         
દેહ મન કર્મથી પર છે આત્મા, સાક્ષી ભાવે જેહી રહ્યો
સદગુરૂનુ ચરણ ગ્રહીલે, ઉતમ ઉપાઇ એજ કહ્યો...જો ઇચ્છે

સત ગુરૂના સત્સંગ વિના, આપ સ્વરૂપ સુખ નહી પાયો
હરદમમા સદગુરૂકો પરખી, દાસ લાભુકો બૌધ દીયો...જો ઇચ્છે

જય ગુરૂદેવ

No comments:

Post a Comment

Your Comments Here...